ચેન્નાઈમાં આજથી ચેસ ઓલિમ્પિયાડનો પ્રારંભ

આ વર્ષે ભારતમાં 44મી ચેસ ઓલિમ્પિયાડનું આયોજન 

ભારત પહેલી વાર  ચેસ ઓલિમ્પિયાડનની  મેજબાની કરી રહ્યું છે

ચેસ ઓલિમ્પિયાડ  મહાબલીપુરમમાં યોજાશે

આ ઈવેન્ટમાં કુલ 2000  ખેલાડીઓ ભાગ લેશે

ભારતમાં  આ સૌથી મોટી ઈવેન્ટ છે

PM મોદી   ચેસ ઓલિમ્પિયાડનું  ઉદ્ઘાટન કરશે