ક્રિકેટ જગતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે
થોડા દિવસો પહેલા તુષારના સાથી ઋતુરાજ ગાયકવાડે ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા હતા
આ પછી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ લગ્ન કર્યા છે
હવે IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 21 વિકેટ લેનાર તુષારદેશ પાંડે સગાઈ કરી છે
તુષારદેશ પાંડે તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી છે
તેમની સગાઈના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા
નાભા અને તુષાર બાળપણના મિત્રો છે
તુષારે સગાઈમાં ટેસ્ટ ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતા બોલની સાથે ફોટોગ્રાફી કરી
શુભમન ગિલની 115 % મેચ ફી કપાઈ, જાણો એક મેચના કેટલા રુપિયા મળે છે?