ભારતમાં વાદળો ઉપર વિશ્વનો સૌથી ઉંચો પુલ

વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ ભારતમાં બની રહ્યો છે

કાશ્મીરની ખીણમાં ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઊંચો પુલ

ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ હશે

નદીના તળિયાથી આ બ્રિજ 359 મીટર ઊંચાઈ પર છે

  પુલની લંબાઈ 17 સ્પાન્સ સાથે 1,315 મીટર હશે