જૈસલમેરના સૂર્યગઢ પૈલેસમાં થશે સિદ્ધાર્થ-કિયારાના લગ્ન

લગ્ન માટે જૈસલમેર પહોંચી અભિનેત્રી કિયારા

કિયારાનો પરિવાર પણ પહોંચ્યો જૈસલમેર

શાનદાર છે વેડિંગ વેન્યૂ  સૂર્યગઢ પૈલેસ

પૈલેસમાં રાજશાહી ઠાઠ અને રાજસ્થાની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે

પૈલેસને 'ગેટ વે ટૂ ધી થાર ડેઝર્ટ' તરીકે ઓળખવામાં આવે છે

આ જ પૈલેસમાં સિદ્ધાર્થ-કિયારાના ભવ્ય લગ્ન યોજાશે