12 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે ચતુગ્રહી યોગ, આ રાશિના જાતકોની ચમકી ઉઠશે કિસ્મત 

22 એપ્રિલ ના રોજ ગુરુ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. ત્યારે આ દિવસે 4 ગ્રહોનો અનોખો સંયોગ બનશે.

 14 એપ્રિલના રોજ સૂર્ય અને 22 એપ્રિલના રોજ ગુરુ મેષ રાશિમાં વિરાજમાન થશે.

 રાહુ અને બુધ પહેલાથી જ મેષ રાશિમાં વિરાજમાન છે. જેના કારણે 12 વર્ષ બાદ આ ચતુગ્રહી સંયોગ બનવા જઈ રહ્યો છે.

મોટો સંયોગ બનતા આવો જાણીયે કે કઈ  રાશિના જાતકોને થશે લાભ

મેષ: નોકરીમાં સારો અવસર, કરિયરમાં ગ્રોથ જોવા મળશે આ સાથે જોખમ લેવું ફાયદાકારક રહશે 

કર્ક: સારા સમાચાર મળી શકે છે. કરિયર અને નોકરીમાં મળશે સફળતા, વ્યવસાયમાં લાભ.

કન્યા : કરિયરમાં ગ્રોથ, માન સમ્માન વધશે, કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારિયોનો સહયોગ મળશે 

ધન : સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સુધરશે , ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.

મિથુન : આ રાશિના જાતકોને થશે ધન લાભ, કાર્યક્ષેત્રમાં જવાબદારી વધશે. વ્યવસાયનો વ્યાપ વધારવાનો શ્રેષ્ઠ સમય.

સિંહ :  કામમાં  સફળતા મળશે . રોકાયેલા કામ પૂરા થવાના સંકેત, પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય.