લોકોને લાગે છે કે મોબાઈલને રાતભર ચાર્જ કરવાથી બેટરી થાય છે ખરાબ

*Source- SW Hindi

જો તમે પણ એવું વિચારો છો સત્ય જાણો

*Source- SW Hindi

ફોનને આખી રાત ચાર્જ કરવાથી  બેટરીને નથી થતું નુકસાન 

*Source- SW Hindi

લગભગ તમામ સ્માર્ટફોનમાં ખાસ  હોય છે પ્રોસેસર

*Source- SW Hindi

બેટરી 100% ચાર્જ થતાંની સાથે જ વિજળી લેવાનું કરે છે બંધ

*Source- SW Hindi

બેટરી ચાર્જ થતાં જ તેનું ચાર્જિંગ આપમેળે થાય છે બંધ

*Source- SW Hindi