14 જુલાઈ, 2023એ બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3એ ભરી ઉડાન

શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થયું ચંદ્રયાન -3

સફળ લોન્ચિંગ પર ભારતીયોએ અનુભવી ગર્વની લાગણી 

16 મિનિટમાં પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પહોંચ્યુ ચંદ્રયાન 3

લગભગ 41 દિવસ બાદ ચંદ્ર પર પહોંચશે ચંદ્રયાન 3

15 ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે ચંદ્રયાન 3

23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્ર પર લેન્ડ કરશે ચંદ્રયાન-3

તંદુરસ્તી હેલ્થ માટે જરૂરી, સમર વેકેશનમાં બાળકોને કરાવો યોગાસન