Chandrayaan 3નું ચંદ્ર પર વજન કેટલુ હશે ?
(credit Source : Social media)
14 જુલાઈ, 2023ના રોજ ઈસરોએ સફળતાપૂર્વક લોન્ચ કર્યુ ચંદ્રયાન 3
(credit Source : Social media)
હાલમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરી રહ્યું છે ચંદ્રયાન 3
(credit Source : Social media)
42 દિવસ બાદ ચંદ્ર પર પહોંચશે ચંદ્રયાન 3
(credit Source : Social media)
23 ઓગસ્ટની સાંજે 5.36 કલાકે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે ચંદ્રયાન 3
(credit Source : Social media)
પૃથ્વી પર ચંદ્રયાન 3નું કુલ વજન 3900 કિલો હતુ
(credit Source : Social media)
પલ્શન મોડ્યુલનું વજન - 2148 કિલો, લેન્ડર મોડ્યુલનું વજન - 1752 કિલો, રોવરનું વજન - 26 કિલો
(credit Source : Social media)
ચંદ્ર પર ચંદ્રયાન 3નું વજન માત્ર 292 કિલો હશે
(credit Source : Social media)
રામ મંદિરના પહેલા માળનું કામ શરૂ, પહેલી ઝલક આવી સામે