ચાણક્ય નીતિ અનુસાર મહિલાઓને આવા પુરુષો ગમે છે

ચાણક્ય નીતિ અનુસાર આવા પુરુષો સાથે તેમના સંબંધો લાંબા ચાલે છે

તેમનું સમ્માન કરનારા પુરુષો, મહિલાઓને વધારે ગમે છે

મુશ્કેલ પરિસ્થિતિમાં સાથની સાથે સુરક્ષા આપનાર પુરુષ 

જેનામાં ઈગો ઓછો હોય અને શાંત હોય

જે પુરુષ તેમને આઝાદી અન પ્રાઈવેસી આપે