ચાણક્યનીતિ અનુસાર મહિલાઓને ખૂબ પસંદ હોય છે આ પ્રકારના પુરુષો

શ્વાન જેવા આ ગુણ ધરાવતા પુરુષો સાથે હંમેશા ખુશ રહે છે મહિલાઓ

વફાદારીનો ગુણ 

વફાદાર પુરુષની પત્ની હંમેશા  ખુશ રહે છે

સંતોષનો ગુણ

મહેનતથી કમયેલા પૈસામાં જ સંતોષ મેળવતા પુરુષની પત્ની ખુશ રહે છે

વીરતાનો ગુણ

વીર પુરુષ હંમેશા મહિલાઓને સુરક્ષા - સંતોષનો અનુભવ કરાવે છે