તમારા ખરાબ સમયમાં અપનાવો આચાર્ય ચાણક્યની આ સલાહ 

ખરાબ સમયમાં યાદ રાખો ચાણક્યની આ 4 સલાહ

ડર પર કાબૂ - ખરાબ સ્થિતિ સામે લડતા પહેલા તમારા ડરને હરાવો

ધૈર્ય - ખરાબ સમયમાં ધૈર્ય રાખવાથી રાહત મળે છે

રણનીતિ- ખરાબ સમયમાંથી બહાર આવવા માટે સારી રણનીતિ બનાવો

સાહસ અને સંયમ - તેની મદદથી વ્યક્તિ હિંમતની ખરાબ સ્થિતિનો સામનો કરી શકે છે