ચાણક્ય નીતિ : સુખી ઘરની નિશાની છે આ 4 વસ્તુઓ 

તેને અપનાવતા જ તકલીફો  દૂર થઈ જાય છે

શાંતિ એ દરેક સમસ્યાનો  ઉકેલ છે.

સંતોષ સૌથી મોટું ધન અને શક્તિ છે

ઈચ્છાઓ પર કાબુ મેળવું એ સુખી જીવનની નિશાની છે

દયાની લાગણી માણસને કાર્યક્ષમ બનાવે છે

 જીવનનું સૌથી મોટું સુખ આ  4 વસ્તુઓમાં જ છુપાયેલું છે