સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ જાહેર જનતા માટે તૈયાર
8 સપ્ટેમ્બરના રોજ PM મોદી કરશે ઉદ્દઘાટન
9 સપ્ટેમ્બરથી જાહેર જનતા માટે ખુલશે
તેમાં 900 થી વધુ લાઇટહાઉસ થાંભલા હશે
વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધીના વિભાગનું ઉદ્દઘાટન થશે
સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ હરિયાળી અને બગીચાઓથી ઘેરાયેલું છે
રાહદારીઓને અનુકૂળ છે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ
દિલ્હીની શોભામાં વધારો કરશે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ
સેન્ટ્રલ વિસ્ટા એવન્યુમાં રેડ ગ્રેનાઈટનો થયો છે ઉપયોગ