ઘણા સેલેબ્સ તેમની અટકનો ઉપયોગ નથી કરતા

કેટલાક સેલેબ્સ અટકનો ઉપયોગ કર્યા વિના અભિનય કરવામાં થયા છે સફળ

અભિનેતાનું નામ ધર્મ સિંહ દેઓલ છે

કાજોલનું પૂરું નામ કાજોલ મુખર્જી છે

તબ્બુનું પૂરું નામ તબ્બસુમ હાશ્મી છે

ગોવિંદાનું પૂરું નામ ગોવિંદા અરુણ આહુજા છે

રેખાનું પૂરું નામ ભાનુરેખા ગણેશન છે

અભિનેત્રીનું પૂરું નામ અસિન થોટ્ટુમકલ છે

શ્રીદેવીનું આખું નામ શ્રી અમ્મા યંગર અયપ્પન છે