ભારતી સિંહ

આ સ્ટાર ગર્ભાવસ્થાના તબક્કામાં પણ સતત કામ કરતા રહ્યા

કરીના કપૂર

પ્રેગ્નેન્સી દરમિયાન લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ કરી રહી હતી

નેહા ધૂપિયા

 વેબસિરીઝ માટે કામ કર્યું

જ્યા બચ્ચન

શોલે ફિલ્મનું શૂટિંગ દરમિયાન ગર્ભવતી હતી

કાજોલ

we are family શૂટિંગ દરમિયાન ગર્ભવતી હતી