કેટરીના કૈફ

તેણે કરિયરની શરૂઆતમાં ફિલ્મ બૂમ કરી હતી. તેનો આજે પણ પસ્તાવો થાય છે.

આલિયા ભટ્ટ

તેની ફિલ્મ શાનદાર થઈ હતી ફ્લોપ

અજય દેવગન

 તેણે એવું કહ્યું કે, હું રાસ્કલ જેવી ફિલ્મ બીજી વાર નહીં કરું.

સૈફ અલી ખાન

હમસકલ જેવી ફિલ્મ કરવાની પાડે છે ના

ઈમરાન હાશમી

ગુડ બોય બેડ બોય તેના કરિયરની સૌથી મોટી ભૂલ હતી

રણબીર કપૂર

તેણે કહ્યું કે પોતે ઘણી વાર ખોટી ફિલ્મ પસંદ કરી લે છે

ગોવિંદા

 કિલ દિલ તેના કરિયરની મોટી ભૂલ હતી

શાહિદ કપૂર

 ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, પદ્માવતમાં તેની ભૂમિકાની વધારે અસર કરી શકી નહીં. 

42 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીનો કિલક લુક, ફિદા થયા ફેન્સ, જુઓ Photos