નાતાલ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર દિવસ છે

ભારતમાં આ સ્થળોની નાતાલની ઉજવણી ફેમસ છે

ભારતમાં પણ ક્રિસમસની ઉજવણી ધામધુમથી કરવામાં આવે છે

ગોવા ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે ફેમસ છે

ભારતનું ઓલ ટાઈમ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન શિમલા

કેરળમાં ક્રિસમસ સેલિબ્રેશનની મજા જ અલગ છે

પુડુચેરી નાતાલની ઉજવણી માટે બેસ્ટ છે