રંગોનો તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે

હોળી પર ફરવા જવાનો વિચાર છે તો આ જગ્યા પર પસંદગી ઉતારો

આ શહેરોમાં પરિવાર સાથે ઉજવો યાદગાર તહેવારો

ગંગા ઘાટની ગુલાલ, ભાંગ, પાનની સાથે જુગલબંધી હોળી

બનારસ

લઠ્ઠમાર હોળી, લડ્ડુમાર હોળી અને ફૂલો કી હોળીનો આનંદ માણો

મથુરા

રાજસ્થાનના શહેરોમાં રાજવી પરિવારો હોળી ખૂબ જ ખાસ રીતે ઉજવે છે

પુષ્કર

લોકો લોકગીતો ગાય છે. ખરેખર આ નજારો જોવા જેવો છે

ઉદયપુર