મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ 

અચાનક પુલ તૂટતા અનેક લોકો નદીમાં ગરકાવ થયા  

ઇજાગ્રસ્ત અનેક લોકો હોસ્પિટલમાં હજુ પણ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા 100થી વધુ લોકો મોતને ભેટ્યા છે

મૃત્યુ આંક હજુ પણ વધવાની શક્યતા છે 

મોરબીમાં થયેલી દૂર્ધટનાથી ગુજરાતમાં શૌકનું મોજું ફરી વળ્યું 

મોરબીનો 140 વર્ષ જુનો પુલ ધરાશાયી થવાના Live CCTV જુઓ