સેફ ડ્રાઇવિંગ માટે કારમાં વસ્તુઓ રાખો..

23 ઓકટોબર, 2025

ડ્રાઇવિંગ કરતી વખતે સલામતીનું ધ્યાન રાખવું સૌથી મહત્વપૂર્ણ છે

કારમાં કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ રાખીને તમે તમારી સફરને સુરક્ષિત બનાવી શકો છો.

કારમાં હંમેશા પ્રાથમિક સારવાર કીટ રાખો, જેથી નાના અકસ્માતોમાં તમને મદદ મળી શકે.

કાર બગડે ત્યારે સ્ટેપની ટાયર અને ટૂલ કીટ ખૂબ ઉપયોગી થાય છે.

લાંબી મુસાફરી દરમિયાન પાણીની બોટલો અને નાસ્તો ઉપયોગી થાય છે.

ફોનની બેટરી કરવા માટે પાવર બેંક અને ચાર્જિંગ કેબલનો ઉપયોગ થાય છે.

કારમાં હંમેશા ઇમરજન્સી સંપર્ક નંબરો અને વાહનના દસ્તાવેજો સુરક્ષિત રાખો.