સારા અલી ખાને કાન્સ 2023માં 'દેશી સ્ટાઈલ'માં કર્યું ડેબ્યૂ
રેડ કાર્પેટ પર પટૌડી પરિવારની લાડલીએ હેવી એમ્બ્રોડરી કરેલો પહેર્યો લહેંગા
સારાએ કાન્સ 2023 માટે અબુ જાની સંદીપ ખોસલાના ડિઝાઇનર ડ્રેસને કર્યો પસંદ
હેન્ડ એમ્બ્રોડરી મલ્ટી પેનલ સ્કર્ટ પહેર્યું, જેમાં શેડો વર્કે ધ્યાન આકર્ષિત કર્યું
સારાનું બ્લાઉઝ ખૂબ જ ખાસ છે, જેમાં ક્રિસ્ટલ, મોતી અને સિલ્કથી ભરતકામ કરેલું છે
લહેંગા સાથે બોર્ડર, શેડો ડોટ દુપટ્ટા પણ ખૂબ જ સરસ લાગતા હતા
ક્રીમ કલરના લહેંગા સાથે મિનિમલ મેકઅપ અને પહેરી હતી ટ્રેડિશનલ જ્વેલરી
સેન્ટર પાર્ટેડ બન હેરસ્ટાઇલ આ ડ્રેસ સાથે પરફેક્ટ લાગે છે
દેશી ગર્લ બની હીના, લહેરાઈને બોલી-હમ પ્યાર કરને વાલે હૈ...