બોલિવુડની ગ્લેમરસ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી રહી છે

ઉર્વશી રૌતેલા ઓરેન્જ કલરના બિલ્વિંગ સિલ્હૂટ રફલ્ડ ગાઉનમાં ઉર્વશી ખૂબ જ સુંદર લાગી રહી છે

ઉર્વશી રૌતેલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

ઉર્વશી રૌતેલાના લુકથી ફેન્સ ઈમ્પ્રેસ  થઈ ગયા છે

ઉર્વશી રૌતેલાએ પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું

એક્ટ્રેસે બ્રાઈટ આઈ મેકઅપ, બ્લશ ચીકબોન્સ અને ગ્લોસી લિપસ્ટિક કૈરી કરી છે

ઉર્વશી રૌતેલાએ રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાયની જેમ ફ્લાઈંગ કિસ કરી 

રિપોર્ટ્સ મુજબ ઉર્વશી રૌતેલા આ વર્ષે કાન્સમાં દિવંગત એક્ટ્રેસ પરવીન બાબીની બાયોપિક રજૂ કરશે

મૌની રોયે આપ્યા કિલર પોઝ, ફેન્સે વરસાવ્યો પ્રેમ, જુઓ Photos