બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે મૃણાલ ઠાકુર
Cannes 2023માં મૃણાલ ઠાકુરે બ્લેક ડ્રેસમાં કર્યુ ડેબ્યૂ
ફેન્ચ રિવેરામાં ચાલી રહ્યો છે કાન્સ ફેસ્ટિવલ
તેના બોલ્ડ લુકની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે
Verandah કલેક્શનના બ્લેક સ્વિમશૂટમાં જોવા મળી
તેણે ધ્રૂવ કપૂરનું બ્લિંગ જેકેટ અને લેસ પેન્ટ પણ પહેર્યું હતું
મૃણાલ ઠાકુરના ફોટો સોશિયલ મીડિયા પર થયા વાયરલ
ખૂબ જ ખાસ છે Sara ની Cannes ડ્રેસ, ક્રિસ્ટલ મોતીઓથી તૈયાર થયું છે બ્લાઉઝ