સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થતાં રહે છે

વિદેશમાં પણ છવાયા ગુજરાતી જોડકણાં

કેનેડિયન છોકરો ગુજરાતીમાં ગાઈ છે ગીત

આપણી ભાષા વિદેશોમાં પણ રંગ લાવી 

જૂઓ વિદેશીના મુખેથી આપણી માતૃભાષાનું ગીત...

Source:Atrangi Andaaz

ગુજરાતીમાં ગાયું-'આવ રે વરસાદ ઢેબરીયો પરસાદ'

તમે પણ કહેશો કે, "જય જય ગરવી ગુજરાત..."