કેનેડામાં ગરબા-દાંડિયા નાઈટ 2022નું થયુ આયોજન

Rim Park 2001 University  Ave E માં થયુ હતુ આયોજન

ટ્રેડિશલન લુકમાં જોવા મળ્યા  ભારતીયો અને વિદેશીઓ

વિદેશી વિદ્યાર્થીઓએ પણ કરી માતાજીની આરતી

વિદેશીઓને પણ રંગાયા  ભક્તિના રંગે

ઢોલ-નગારા વાગ્યા અને  વિદેશીઓ ઝુમ્યા

વિદેશી વિદ્યાર્થીઓને ખુબ ગમ્યો નવરાત્રીનો તહેવાર

સિંગર હરુતા દેસાઈના ગીતો  પર ઝુમ્યા ખૈલેયા

વિજય ઠાકરે કર્યુ હતુ આ  ગરબાનું આયોજન