કેનેડામાં રહે છે સૌથી અમીર ગુજરાતીઓ

07 July, 2025

કેનેડામાં સ્થાયી થયેલા ગુજરાતી મૂળના સફળ ઉદ્યોગપતિઓના નામ અહીં આપવામાં આવ્યા છે. જેમને કેનેડામાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે.

ગુજરાતથી આવેલા વાસુ ચંચલાણી સિગ્મા સિસ્ટમ્સના સહસ્થાપક અને પરોપકારી કાર્ય માટે ઓળખાતા દાનવીર ઉદ્યોગપતિ હતા.

રમેશ ચોટાઈ કેનેડાની એપોટેક્સ ફાર્માચેમ ઈન્ક. ના ચેરમેન છે અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું છે.

ગુજરાતમાં જન્મેલી જયશ્રી ઠક્કર કેનેડાના નાણાકીય ક્ષેત્રમાં સફળ રોકાણ સલાહકાર તરીકે ઓળખાય છે.

હર્ષદ પટેલે નાની મોટેલથી શરૂઆત કરીને કેનેડામાં અનેક હોટલ-મોટેલની શૃંખલા ઊભી કરી છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે