આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

હીરા વિશે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ તેને ચાટવાથી મરી જાય છે, આ બાબતમાં કેટલી સાચ્ચાઇ છે?

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

હીરા વિશે અનેક પ્રકારની વાતો કહેવામાં આવે છે, જેમાં હીરાને ચાટવાથી મૃત્યુનો ખતરો છે એવી વાત ફેલાઇ રહી છે, વૈજ્ઞાનિકોએ આનો જવાબ આપ્યો છે

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ માત્ર એક ભ્રમણા છે કે હીરા ચાટવાથી મૃત્યુનો ખતરો નથી, હવે જાણીએ તેનું કારણ

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

ડાયમંડ કાર્બનનું એક સ્વરૂપ છે. તેમાં કોઈપણ પ્રકારનું ઝેર હોતું નથી, તેથી તેને ચાટવાથી મૃત્યુનો ભય બિલકુલ નથી

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હીરાને ચાટવાથી મૃત્યુ નથી થતું, પરંતુ જો કોઈ તેને ગળી જાય તો જીવનું જોખમ ચોક્કસ વધી શકે છે

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

હીરાની કિનારીઓ તીક્ષ્ણ હોય છે, તેથી જો કોઈ તેને ખાય તો જીવનું જોખમ વધી જાય છે અને શરીરમાં ફસાઈ જવાથી મૃત્યુ પણ થઈ શકે છે

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

ડાયમંડ તેની રચનાને કારણે ખૂબ જ કઠોર માનવામાં આવે છે, હકીકતમાં કાર્બનથી બનેલા હીરામાં અણુઓ એકબીજા સાથે ચુસ્તપણે બંધાયેલા હોય છે

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

કેળના પાન પર જમવાના છે ગજબના ફાયદા, મળશે આ હેલ્થ બેનિફિટ