ઊંટણીનું દૂધ 30 ડોલર એટલે કે લગભગ 2500 રૂપિયા પ્રતિ લીટરનું વેચાય છે

આ દૂધમાં પોટેશિયમની માત્રા ખુબ જ વધારે હોય છે

તેમાં સેચુરેટેડ ફેટની માત્રા ખુબ ઓછી હોય છે

અન્ય દૂધની તુલનાએ તેમાં 10 ગણું વધુ વિટામિન સી હોય છે

ઊંટણી એક દિવસમાં  6-7 લીટર દૂધ આપે છે

ત્રણ વર્ષમાં વધુમાં વધુ  4 થી 7 હજાર લીટર  દૂધ આપી શકે છે

અનેક લોકો ઊંટણીના દૂધનો ઉપયોગ વૈકલ્પિક દવા તરીકે કરે છે