ચાણક્યની આ 4 વાત પર અમલ કરવાથી તમારી પ્રગતિ થશે

વ્યક્તિએ કર્મ કરવાથી ક્યારેય પાછળ ન હટવું, મહેનતથી દુર્ભાગ્ય દૂર થાય છે

કોઇ પણ નિર્ણય લેવા  પહેલા ગંભીરતાથી વિચારવું, અનુભવી લોકો પાસે સલાહ લેવી

નોકરીમાં પ્રગતિ અને વેપારમાં આર્થિક લાભ માટે પોતાના કામ પ્રત્યે વફાદાર રહેવું

પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવાની સાથે તેનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં પણ કરવો.