ચીનમાં ભાડેથી ગર્લફ્રેન્ડ અને પત્ની રાખવાનો બિઝનેસ ચાલી રહ્યો છે

આના માટે એક વેબસાઈટ પર જઈને એકાઉન્ટ બનાવવાનું હોય છે

પોતાને રિપોર્ટર કહેનાર નાનજિંગ નામના વ્યક્તિએ આવું કર્યું છે

મુમુ નામની એક છોકરીએ તેને મેસેજ કર્યો અને તેનું ભાડું જણાવ્યું

તેને એક દિવસનું ભાડું 12,007 રુપિયા, વાતચીત કરવાનું ભાડું 6,003 અને ટ્રાવેલ કરવાનું ભાડું 4,202 રુપિયા છે

મુમુ ઓફિસમાં એક મહિનામાં 60,026 રુપિયા કમાણી કરે છે અને રજાઓમાં ગર્લફ્રેન્ડ બને છે

તહેવારો અને રજાઓમાં એક દિવસનું ભાડું 30,012 રુપિયા ચાર્જ કરે છે

મુમુની બુકિંગ ફુલ હોય તો 2401 રુપિયા કમિશન લઈને બીજાને મોકલી દે છે

કેટલાક લોકો ઘરમાં લગ્નના દબાણ કારણે નકલી લગ્ન પણ કરે છે

ચીનમાં યુવાનોને લગ્ન કરવા માટે માતા પિતા બાળકને બ્લાઈન્ડ ડેટ પર મોકલે છે 

યુવાનોના ઓછા લગ્નને કારણે ચીનની વસ્તી વધારો ઓછો થઈ રહ્યો છે