ગુણોનો ખજાનો છે  બ્રોકલી, જાણો ફાયદા

બ્રોકલી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. પોષક ત્તત્વ ભરપુર અને કેલરી ખુબ ઓછી હોય છે.

બ્રોકલીનું સેવન કરવાથી કબજીયાતની સાથે પેટની સમસ્યા દુર થાય છે.

પ્રેગ્નેટ મહિલાઓ બ્રોકલીનું સેવન કરે તો શરીરમાં ફોલેટની માત્રા ઓછી થતી નથી.

બ્રોકલીમાં ફોલેટની માત્રા વધુ હોય છે.જેના સેવનથી ડિપ્રેશનની સમસ્યા દુર થાય છે

બ્રોકલીમાં ફોલેટની માત્રા વધુ હોય છે.જેના સેવનથી ડિપ્રેશનની સમસ્યા દુર થાય છે