ફેંગ શુઇ ચીની વાસ્તુ શાસ્ત્ર છે
(Credit : Social media)
ફેંગશુઈ નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા વધારે છે
(Credit : Social media)
લાફિંગ બુદ્ધાને ઘર અને ઓફિસ બંને જગ્યાએ રાખવાથી થાય છે ફાયદો
(Credit : Social media)
લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવાથી ભાગ્ય રહે છે સારું
(Credit : Social media)
દરવાજા પર વિન્ડ ચામ લટકાવો, ઘરમાં આવશે પોઝિટિવિટી અને ખુશીઓ
(Credit : Social media)
દરવાજાની અંદર ફેંગશુઈના સિક્કા લટકાવો, પૈસાની તંગી થશે દૂર
(Credit : Social media)
બામ્બુ પ્લાન્ટ રાખવાથી મળે છે પ્રગતિ અને સફળતા
(Credit : Social media)