છોડ અને ઝાડ હવાને શુદ્ધ કરીને આપણા માટે બનાવે છે જીવવા લાયક
છોડ અને ઝાડ વગર પૃથ્વી પર જીવન અશક્ય છે
કેટલાક એવા છોડ છે જેને ઘરમાં લાવવાથી નેગેટિવિટી અને બીમારી રહેશે દૂર
સ્નેક પ્લાન્ટ એક એવો છોડ છે જેનાથી ઘરમાં હવાની ગુણવત્તા સારી રહેશે
જરબેરાના છોડથી સ્લીપ એપનિયાનું જોખમ ઘટાડી શકાય
ઈંગ્લિશ આઇવી હવામાંથી હાનિકારક સંયોજનો દૂર કરે છે
નેચરલ એર પ્યુરિફાયર માટે ઘરમાં બોસ્ટન ફર્નનો છોડ લગાવો
તમે વધારે પડતું મીઠું ખાઓ છો, આજે જ છોડી દેજો નહીં તો થશે સમસ્યા !