30 June 2025

સૂર્યાસ્ત થયા પછી આટલી વસ્તુઓ ઘરે લાવો, પ્રગતિના માર્ગ ખૂલી જશે 

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સૂર્યાસ્ત થયા પછી ઘરમાં કેટલીક વસ્તુઓ એવી છે કે જેને લાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. 

વાસ્તુશાસ્ત્ર મુજબ 

આ વસ્તુઓ થકી લક્ષ્મી મૈયાના આશીર્વાદ તમારા પર બન્યા રહે છે. 

આશીર્વાદ

વાસ્તુશાસ્ત્ર મુજબ, સૂરજ આથમે તે પછી માં લક્ષ્મીનો ફોટો તમે ઘરમાં લાવો છો તો તે શુભ સંકેત છે. 

માં લક્ષ્મીનો ફોટો

આનાથી પૈસાની અછત રહેતી નથી. માં લક્ષ્મીનો ફોટો ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. 

આ દિશામાં રાખો ફોટો 

સૂર્યાસ્ત પછી ઘરમાં મોરપીંછ લાવવું જોઈએ. આનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. 

મોરપીંછ

સૂરજ આથમ્યા પછી જો ઘરમાં તમે નારિયેળ લાવો છો, તો તે શુભ સંકેત છે. 

નારિયેળ

વાસ્તુશાસ્ત્ર મુજબ, લાલ કપડાંમાં નારિયેળ લપેટીને રાખો અને તિજોરીમાં મૂકી દો. 

ક્યાં મૂકવું?

ઘરની સુખ સમૃદ્ધિ જાળવવા માટે લાફિંગ બુદ્ધાની મૂર્તિ લાવવી જરૂરી છે. 

લાફિંગ બુદ્ધા

લાફિંગ બુદ્ધાની મૂર્તિને ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરવી જોઈએ.

મૂર્તિ ક્યાં રાખવી?

આ સિવાય હાથીની મૂર્તિ ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા બની રહે છે. 

હાથીની મૂર્તિ

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.