તહેવારોમાં આ રીતે લાવો ચહેરા પર નિખાર

દુધ સાથે પલાળેલી બદામની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકદાર બને છે

એલોવેરા જેલમાં ગ્લિસરીન મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી ડાઘ દુર થાય છે

ટમેટાના રસને ચહેરા પર લગાવવાથી ચહેરા પર નિખાર આવે છે

દહીં ચહેરા પરના ટૈનિંગ હટાવીને ત્વચાને સ્વસ્થ રાખે છે

સંતરાની છાલના પાવડર સાથે મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો