યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું 85 વર્ષની વયે અવસાન, ઘણા દિવસોથી હતા બીમાર

પામેલા ચોપરાનું 85 વર્ષના હતા 

પામેલા ચોપરા રાની મુખર્જીના સાસુ હતા

પામેલાની ઓળખ લેખક-ગાયક તરીકે પણ હતી

પામેલાએ 1970માં યશ ચોપરા સાથે લગ્ન કર્યા હતા

યશ રાજની ફિલ્મોમાં નિર્માતા તરીકે તેનું નામ પણ ઘણી વખત પડદા પર આવ્યું હતું

વ્હાઈટ ગાઉનમાં અન્નયા પાંડે લગાવ્યો હોટનેસનો તડકો