બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સમર્થકોએ ફરી એકવાર રાજધાનીમાં હંગામો મચાવ્યો

ગયા અઠવાડિયે  લુઇઝ ઇનાસિયો લુલા ડી સિલ્વાએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા 

 30 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં બોલ્સોનારો તેમના હરીફ દા સિલ્વા સામે હારી ગયા હતા

તેમના સમર્થકોએ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર કર્યો

આ દરમિયાન પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટમાં ઘૂસી ગયા હતા

પોલીસે હંગામો મચાવનારા 400 લોકોની ધરપકડ કરી છે

સરકારી ઈમારતોમાં ઘૂસેલાં તત્ત્વોને પોલીસે બહાર કાઢ્યા છે