Credit Pic: Social Media

વાયરલ વીડિયોમાં એક ટેણીયો સાયકલ ચલાવતો જોવા મળે છે

Credit Pic: Social Media

ક્લિપમાં તે ટેણીયો પૂરપાટ ઝડપે સાયકલ ચલાવતો નજરે પડ્યો

Credit Pic: Social Media

ફુલ સ્પીડમાં સાયકલ ચલાવાના ચક્કરમાં તે ધડાકાભેર અથડાય છે

Credit Pic: Social Media

આ દરમિયાન તે પોતાના દોસ્તને પણ સાયકલથી ઠોકર મારી દે છે

અંદાજો લગાવી શકાય છે કે બંન્નેને આ ઘટનામાં ઘણી ઈજા થઈ હશે

જુઓ વીડિયો