ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ રમાઈ રહી છે

બોક્સર લવલિના ગુજરાતની મુલાકાત પર છે

ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે

આસામની બોક્સર લવલિના બોરગોહેન નવરાત્રિના રંગમાં રંગાઈ હતી 

બોક્સરે ગુજરાતી થાળી પણ જમી હતી  

લવલિના બોરગોહેન ગરબા  રમતી જોવા મળી હતી  

લવલિના બોરગોહેન ગરબા રમતી જોવા મળી હતી