ચાહકો બોર્ડર ગાવસ્કર ટ્રોફીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ 9 ફ્રેબુઆરીથી શરુ

 પ્રથમ મેચ નાગપુરમાં રમાશે

ભારત v/s ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ શેડ્યુલ જુઓ

પ્રથમ ટેસ્ટ - 09 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી - નાગપુર

બીજી ટેસ્ટ - 17 ફેબ્રુઆરી થી 21 ફેબ્રુઆરી - દિલ્હી

ત્રીજી ટેસ્ટ - 01 માર્ચ થી 05 માર્ચ - ધર્મશાલા

ચોથી ટેસ્ટ - 09 માર્ચ થી 13 માર્ચ - અમદાવાદ