પોતાની સુંદરતાના કારણે ઉર્વશી રૌતેલા દરેક જગ્યાએ છવાય જાય છે

 એક એવોર્ડ ફંક્શનના કેટલાક ફોટો સામે આવ્યા છે

એક્ટ્રેસના મલ્ટી કલર ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું

ઉર્વશી રૌતેલા હંમેશા લવ લાઈફના કારણે ચર્ચામાં રહે છે

વ્હાઈટ ગાઉનમાં અભિનેત્રી અપ્સરા લાગી રહી છે

ક્રિસ્ટલ વર્ક ટોપ-સ્કર્ટમાં જોવા મળી ઉર્વશી

અભિનેત્રીનો ક્યુટનેસ અંદાજ જોવા મળી રહ્યો છે

અભિનેત્રીનો આ લુક પણ સૌને પસંદ આવ્યો હતો

ઉર્વશી આ લુકમાં બાર્બી ડોલ લાગી રહી છે

ઉર્વશી રૌતેલા સાડીના લુકમાં પણ ખુબ સુંદર લાગે છે

આ સિંગરને ડેટ કરી રહી છે જાહ્નવીની બહેન ખુશી કપૂર?