આ બોલિવૂડ સ્ટાર્સ પાકિસ્તાની ફિલ્મોમાં પણ કરી ચૂક્યા છે કામ

14  Feb, 2024 

image - Instagram

બોલિવૂડમાં મનસીરુદ્દીન શાહ, જોની લીવર, અરબાઝ ખાન સહિત ઘણા એવા સ્ટાર્સ છે જેમણે હિન્દી ફિલ્મોની સાથે પાકિસ્તાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

image - Instagram

 આ યાદીમાં પહેલું નામ નસીરુદ્દીન શાહનું છે. બોલિવૂડ ફિલ્મો સિવાય નસીરુદ્દીને પાકિસ્તાની ફિલ્મ 'ખુદા કે લિયે'માં કામ કર્યું છે.

image - Instagram

ઓમ પુરી બોલીવુડના પ્રખ્યાત અભિનેતા છે. તેણે પાકિસ્તાની ફિલ્મ 'એક્ટર ઇન લો'માં પણ કામ કર્યું છે.

image - Instagram

જોની લીવર તેના ઉત્તમ કોમિક ટાઇમિંગ માટે જાણીતા છે. અભિનેતા પાકિસ્તાની ફિલ્મ 'લવ મેં ગમ'માં જોવા મળ્યો છે.

image - Instagram

અરબાઝ ખાને હાલમાં જ બીજા લગ્ન કર્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અરબાઝે પાકિસ્તાની ફિલ્મ 'ગોડફાધર'માં પણ કામ કર્યું છે.

image - Instagram

અમૃતા અરોરા પાકિસ્તાની ફિલ્મ 'સરહદ પાર'માં જોવા મળી છે. 'સરહદ પાર' વર્ષ 2006માં રિલીઝ થઈ હતી

image - Instagram

આ યાદીમાં નેહા ધૂપિયાનું નામ પણ સામેલ છે. નેહા 'કભી પ્યાર ના કરના'માં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, આ પણ એક પાકિસ્તાની ફિલ્મ હતી

image - Instagram

વિદેશીઓ પાસેથી ભણી બંને દીકરી, જાણો કુમાર વિશ્વાસ પોતે કેટલું ભણ્યા