ફિલ્મ નિર્માતા કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ગ્લેમર

(Credit Source : PTI, AFP)

આલિયા ભટ્ટ તેના પતિ રણબીર કપૂર સાથે તેની ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચી હતી

(Credit Source : PTI, AFP)

કેટરીના કૈફ તેના પતિ વિકી કૌશલ સાથે ફિલ્મની સ્ક્રીનિંગમાં આપી હતી હાજરી 

(Credit Source : PTI, AFP)

તે જ સમયે રણવીર સિંહ એટલે કે ફિલ્મના રોકીનો કેઝ્યુઅલ લૂક જોવા મળ્યો હતો 

(Credit Source : PTI, AFP)

કરિશ્મા કપૂર પણ તેની ભાભી આલિયાની ફિલ્મ જોવા આવી હતી કરિશ્મા પિંક બ્લેઝરમાં લાગી ક્લાસી

(Credit Source : PTI, AFP)

આ દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહેલી અનન્યા પાંડે પણ આ ફિલ્મ જોવા પહોંચી 

(Credit Source : PTI, AFP)

સારા અલી ખાન તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં દેખાઈ

(Credit Source : PTI, AFP)

જયા બચ્ચન પણ રેડ ડ્રેસમાં લાગી સુંદર 

(Credit Source : PTI, AFP)

અભિષેક બચ્ચન પણ તેની માતા સાથે જોવા મળ્યો

(Credit Source : PTI, AFP)

આ ખાસ વ્યક્તિએ ઉપાસનાને ગિફટ કરી 2 કરોડની રીંગ