અરબાઝ ખાનના પુત્ર અરહાન ખાને એક્ટિંગ કરિયરની શરુઆત પહેલા કરણ જોહરની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે

અર્જુન કપૂરે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફિલ્મમાં કામ કર્યું છે

સોનમ કપૂરે સહાયક નિર્દેશક તરીકે ફિલ્મમાં કામ કર્યું છે

સૂરજ પંચોલીએ સહાયક નિર્દેશક તરીકે ફિલ્મમાં કામ કર્યું છે

વરુણ ધવને પણ એક્ટિંગ કરિયર પહેલા આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે

રણબીર કપૂરે પણ એક્ટિંગ કરિયર પહેલા આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે

શાહરુખ ખાનનો પુત્ર પણ એક્ટિંગ કરિયર પહેલા ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે