06/09/2023
બોલિવૂડની સ્ટાર અભિનેત્રી કેટરિના કૈફ તેની સિમ્પલ સ્ટાઇલ માટે જાણીતી છે
Pic Credit - Instagram
વેસ્ટર્નથી લઈને એથનિક સુધી અભિનેત્રી તેના ફેન્સને ફેશન ગોલ આપતી જોવા મળે છે
Pic Credit - Instagram
કેટના કેટલાક ટ્રેડિશનલ લુક્સ વાયરલ થયા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે
Pic Credit - Instagram
અહીં ક્લિક કરો
કેટરીના કૈફે પેસ્ટલ પિંક કલરનો અનારકલી સુટ પહેર્યો છે, સાથે તેણે નેટ દુપટ્ટો પણ પહેર્યો છે
Pic Credit - Instagram
એક્સેસરીઝની વાત કરીએ તો કેટરીનાએ મૂન ઈયરિંગ્સ અને સોનાની વીંટી પહેરી છે
Pic Credit - Instagram
કેટરિના કૈફનો સફેદ અનારકલી સૂટ પણ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે
Pic Credit - Instagram
ફુલ સ્લીવ કુર્તામાં V શેપ નેકલાઇન આપવામાં આવી છે
Pic Credit - Instagram
સાડીનો લુક પણ કેટરિનાને ખૂબ સૂટ કરે છે. સાડીમાં શિમરી અને સિક્વિન વર્ક કર્યું છે
Pic Credit - Instagram
સાડી સાથે તેણે પારંપરિક બ્રેસલેટ અને ઈયરિંગ્સ પણ પહેર્યા છે
Pic Credit - Instagram
શિફોન ગ્રીન સાડીમાં કેટની સ્ટાઈલ ખૂબ જ ગ્લેમરસ લાગે છે
Pic Credit - Instagram
શ્વેતા તિવારીની સુંદરતાના દિવાના થયા ફેન્સ
અહીં ક્લિક કરો