ગાયિકા કનિકા કપૂર  લગ્નના બંધનમાં બંધાઈ

Credit: Social Media

ઉદ્યોગપતિ ગૌતમે સાથે લંડનમાં સાત  ફેરા લીધા

Credit: Social Media

વીડિયો જૂઓ

Credit: Social Media

કનિકાએ સુંદર ગુલાબી બ્રાઈડલ લહેંગા પહેર્યો હતો

Credit: Social Media

ગૌતમ ક્રીમ રંગની શેરવાની પહેરીને જોવા મળ્યો હતો

Credit: Social Media

લગ્નમાં કપલના નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા.

Credit: Social Media

કનિકા બ્રાઈડલ લુકમાં શાનદાર લાગી રહી હતી

Credit: weddingsutra