'મોહન સિસ્ટર્સ' એ પોતાની પ્રતિભાના પર કમાયું છે નામ

credit: Instagram

સિંગિંગથી લઈને ડાન્સિંગ સુધી તે મચાવી રહી છે ધમાલ

credit: Instagram

નીતિના પિતા  હંમેશા રાખતા હતા  પુત્રની ઈચ્છા

credit: Instagram

નીતિ મોહનના પિતાએ પોતે આ વાતનો કર્યો હતો ખુલાસો

credit: Instagram

હવે બ્રિજમોહન શર્માને પુત્ર ન હોવાનો નથી અફસોસ

credit: Instagram

લીડ સિંગર તરીકે બોલિવૂડ પર કરે છે રાજ

નીતિ મોહન

કોરિયોગ્રાફર છે અને ઘણા શોમાં જજ તરીકે કામ કરી રહી છે

શક્તિ મોહન

તેણે ઘણા રિયાલિટી શોમાં કર્યું છે એન્કરીંગ

મુક્તિ મોહન

સૌથી નાની બહેન કીર્તિ સોફ્ટવેર એન્જિનિયર છે

કીર્તિ મોહન