પતિ-પત્ની ઘરે લાવ્યા ફિલ્મફેર એવોર્ડ, રણબીર-આલિયાએ રચ્યો ઈતિહાસ 

ગિફ્ટસિટીમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડમાં પહોંચ્યા બોલિવૂડ સ્ટાર  

રણબીર-આલિયાએ જીત્યો બેસ્ટ અભિનેતા અને અભિનેત્રીનો એવોર્ડ 

ઈતિહાસમાં પહેલીવાર એવુ બન્યુ છે કે પતિ-પત્નીએ એવોર્ડ ઘરે લઈ ગયા

રણબીર કપૂરે એવોર્ડ શોમાં  મચાવી ધમાલ 

એવોર્ડ શોમાં પતિ-પત્નીની જોડી બની આકર્ષણનું કેન્દ્ર 

સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી આલિયા ભટ્ટ 

જણાવી દઈએ કે રણબીર અને આલિયા ભટ્ટે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં એક સાથે કામ કર્યુ હતુ