સોનમ કપૂર તેની સુંદરતા અને તેના ફેસન સેન્સને લઈને ખુબ જાણીતી છે
દરેક વખતે સોનમ કપૂરનો અલગ અંદાજ ફેન્સને ખુશ કરી દે છે.
આ વખતે સોનમ લાઈટ બ્રાઉન ફ્રોક અને કોટના ડ્રેસમાં નજર આવી છે.
ખાખી ડ્રેસમાં પર કોટ તેમજ હાથમાં બ્લેક પર્સ લઈ સોનમ પોઝ આપતી જોવા મળી રહી છે
સોનમના આ કપડા સાથે બ્લેક શૂઝ અને બ્લેક ટોપી તેને વધુ ગ્લેમરસ બનાવી રહ્યા છે
સોનમને આ લુકમાં જોઈ ફેન્સ તેની ફેશન સેન્સની પ્રશંસા કરી રહ્યા છે
લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે સોનમ માં બન્યા પછી વધારે સુંદર દેખાય રહી છે.
માથા પર કલગી વાળો મુગટ, રેખાનો જુઓ મહારાની અંદાજ