બોલિવુડમાં એવા ઘણા કપલ્સ છે જેની વચ્ચે Age Gap જોવા મળે છે
કપલ્સે એકબીજાના પ્રેમને વધારે મહત્ત્વ આપ્યું છે
શાહિદ-મીરા
શાહિદ મીરાથી 13 વર્ષ મોટો છે
સંજય દત્ત- માન્યતા
બંને વચ્ચે 19 વર્ષનો છે મોટો તફાવત
કરીના- સૈફ
કરીના સૈફથી 11 વર્ષ નાની છે
રણબીર-આલિયા
આ ક્યુટ કપલ વચ્ચે છે 10 વર્ષનો તફાવત
આમિર ખાન-કિરણ રાવ
એકબીજાથી અલગ થઈ ગયેલા આ કપલમાં 9 વર્ષ ઉંમરનો તફાવત છે
સિડ-કિયારા
કિયારા સિદ્ઘાર્થથી 8 વર્ષ નાની છે